ઊર્ધ્વપિંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્ધ્વપિંડ

પુંલિંગ

  • 1

    મૂત્રપિંડ પર આવેલો પિંડ; 'સુપ્રા-રેનલ કૅપ્સ્યૂલ'.