ઊર્ધ્વરોહણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્ધ્વરોહણ

નપુંસક લિંગ

  • 1

    ઉપર–આકાશ તરફ ચડવું તે.

  • 2

    સ્વર્ગમાં જવું તે.

  • 3

    નિત્ય બ્રહ્મચર્ય પાળનારું.