ઊર્મિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્મિ

સ્ત્રીલિંગ

  • 1

    તરંગ; મોજું.

  • 2

    પ્રવાહ.

  • 3

    લાગણીનો તરંગ–ઉછાળો.

  • 4

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.