ઊર્મિમત્ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્મિમત્

વિશેષણ

  • 1

    ઊર્મિવાળું.

  • 2

    મોજાં જેવા વાંકાચૂંકા આકારનું (કેશ વિષે).