ઊર્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્વ

પુંલિંગ

  • 1

    વાદળ.

  • 2

    પિતૃઓનો એક વર્ગ.

  • 3

    વડવાનલ.

  • 4

    સમુદ્ર.

મૂળ

सं.