ગુજરાતી

માં ઊલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊલક1ઊલકું2

ઊલક1

સ્ત્રીલિંગ

  • 1

    ઊલટી; ઓકવું તે.

મૂળ

हिं. हुलकी, हुलकना; सं. उद् +वम्, प्रा. उवक्क ?

ગુજરાતી

માં ઊલકની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊલક1ઊલકું2

ઊલકું2

નપુંસક લિંગ

  • 1

    ખાલી બુમરાણથી નાસભાગ ને ગભરાટ થવો તે.

મૂળ

सं. उल्का ?