ઊલકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊલકો

પુંલિંગ

  • 1

    નાળિયેરનો ગર્ભ કે છોતરા વિનાનો એક કાણાવાળો, ખાલી ગોળો; હૂકાની કાચલી.

મૂળ

જુઓ હૂકલો; વ્યત્યય?