ગુજરાતી

માં ઊલટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઊલટું1ઊલટ2ઊલટ3

ઊલટું1

વિશેષણ

 • 1

  ઊલટ; ઊંધું; અવળું.

 • 2

  વિરુદ્ધ; આડું.

 • 3

  સામું; વિપરીત.

ગુજરાતી

માં ઊલટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઊલટું1ઊલટ2ઊલટ3

ઊલટ2

વિશેષણ

 • 1

  ઊલટું; અવળું; પાછું.

 • 2

  સમાસમાં પૂર્વે આવતાં 'તે સામે જતું', 'સામેથી' અવો ભાવ બતાવે. (જેમ કે, ઊલટતપાસ).

મૂળ

प्रा. उल्ल (-व्व)ट्ट. सं. उद् +वृत्?

ગુજરાતી

માં ઊલટની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઊલટું1ઊલટ2ઊલટ3

ઊલટ3

સ્ત્રીલિંગ

 • 1

  હોંશ; ઉમંગ.