ઊલળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊલળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  નમી જવું; લળી પડવું.

 • 2

  ગાડાં ઇત્યાદિનું આગળથી ઊંચું થઈ જવું.

 • 3

  ઊલટાઈ જવું.

 • 4

  કૂદવું.

 • 5

  જતું રહેવું; નાશ પામવું.

 • 6

  લાક્ષણિક હોંશભેર ધસવું-ઊંચા ને ઊંચા રહેવું.

મૂળ

सं. उद्+लल्, प्रा. उल्लल, हिं. उलरना