ઊષ્માંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊષ્માંક

પુંલિંગ

  • 1

    ઉષ્માંક; ગરમીનો અંક; 'કૅલરી'.

  • 2

    ગરમી ગ્રહણ કરવાનો અંક; 'સ્પેસિફિકહોટ' (પ. વિ).