ઊષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊષા

સ્ત્રીલિંગ

 • 1

  ઉષા; પરોઢ.

 • 2

  મળસકાનું અજવાળું.

 • 3

  સારી જમીન.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ચોખા.

 • 2

  એક વૈદિક દેવતા.