ઊસપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊસપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બહાર કાઢવું; ઉલેચવું; ખાલી કરવું.

  • 2

    મ્યાનમાંથી કાઢવું.

મૂળ

सं. उत्सर्पय्, प्रा. उस्सपण; म. उसपणें