ઊસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊસર

વિશેષણ

  • 1

    ઊખર; ઊષર; ખારાટવાળું.

પુંલિંગ

  • 1

    ઊખર; ઊષર; ખારાટવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં કાંઈ પાકે નહીં એવી જમીન; ખારાટવાળી જમીન.