ઊંહકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંહકારો

પુંલિંગ

 • 1

  ઊંહ એવો ઉદ્ગાર.

ઊહકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊહકારો

પુંલિંગ

 • 1

  દીર્ઘ નિશ્વાસ; નિસાસો.

 • 2

  સાંભળું છું, ઠીક છે, સ્વીકારું છું, ઇત્યાદિ દર્શાવનારો ધ્વનિ.

 • 3

  ગર્વનો અને અનાદર કે તુચ્છકારનો ઉદ્ગાર.