ઋ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

  • 1

    વર્ણમાળાનો સાતમો અક્ષર-એક સ્વર(દીર્ઘરૂપ ઋ)(પ્રાકૃતમાં આ સ્વર નથી.).

મૂળ

सं.