ઋક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋક્ષ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    રીંછ.

  • 2

    નક્ષત્ર; તારો.

  • 3

    પૌરાણિક ભૂગોળના સાત પર્વતમાંનો એક.

મૂળ

सं.