ઋજુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋજુ

વિશેષણ

  • 1

    સરલ; સીધું.

  • 2

    અનુકૂળ; નરમ; ભલું.

મૂળ

सं.