ઋત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋત

નપુંસક લિંગ

 • 1

  સત્ય.

 • 2

  નક્કી અચળ નિયમ; દૈવી નિયમ.

 • 3

  પાણી.

મૂળ

सं.

ઋતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋતુ

પુંલિંગ

 • 1

  ઋતુકાલ; ગર્ભાધાનનો સમય.

 • 2

  અડકાવ; રજસ્રાવ.

મૂળ

सं.

ઋતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋતુ

સ્ત્રીલિંગ

 • 1

  બે મહિનાનો નિયતકાળ (ષડ્ઋતુ શબ્દ જુઓ).

 • 2

  લાક્ષણિક મોસમ.

 • 3

  હવાપાણી.

ઋતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋતે

અવ્યય

 • 1

  સિવાય; સિવાય કે.

મૂળ

सं.