ઋતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋતિ

સ્ત્રીલિંગ

 • 1

  કલ્યાણ.

 • 2

  માર્ગ.

 • 3

  નિંદા.

 • 4

  સ્પર્ધા.

 • 5

  ગમન.

 • 6

  નરમેધનો અધિષ્ઠાતા દેવ.

મૂળ

सं.