ઋદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    વૃદ્ધિ; સમૃદ્ધિ.

  • 2

    આબાદી; ઉત્કર્ષ.

  • 3

    સિદ્ધિ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    લક્ષ્મી; પાર્વતી.

મૂળ

सं.