ઋષભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋષભ

પુંલિંગ

  • 1

    આખલો.

  • 2

    સ્વરસપ્તકમાંનો બીજો સ્વર.

  • 3

    ઉત્તમ; શ્રેષ્ઠ (સમાસમાં છેડે).

મૂળ

सं.