ઋષભદેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋષભદેવ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    આદિનાથ; વિષ્ણુનો એક અવતાર.

  • 2

    જૈનોના વર્તમાન ચોવીસીમાંના પહેલા તીર્થંકર.

મૂળ

सं.