ઋષિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઋષિ

પુંલિંગ

  • 1

    મંત્રદૃષ્ટા; નવું દર્શન પામનાર પુરુષ.

  • 2

    મુનિ; તપસ્વી; સાધુ.

મૂળ

सं.