ઍક્ઝામ્પલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્ઝામ્પલ

પુંલિંગ

  • 1

    ગણિતશાસ્ત્ર​
    દાખલો.

  • 2

    નમૂનો.

  • 3

    ઉદાહરણ; દૃષ્ટાન્ત.

મૂળ

इं.