ઍક્ઝિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્ઝિટ

સ્ત્રીલિંગ

  • 1

    બહાર જવાનો માર્ગ.

  • 2

    મંચ પરથી પાત્રનું ચાલ્યા જવું તે; નિષ્ક્રમણ.

મૂળ

इं.