ઍક્ઝિસ્ટૅન્શ્યાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્ઝિસ્ટૅન્શ્યાલિઝમ

નપુંસક લિંગ

  • 1

    અસ્તિત્વવાદ; માનવનાં અસ્તિત્વ, અભિરુચિ, અનુભવો અને એની સ્વાયત્તતાને અવલંબીને બાહ્ય વિશ્વનાં ચોકઠાંબંધી ધારાધોરણોને દબાણોના પ્રતિકારરૂપે ઉદ્ભવેલો ને વિકસેલો વીસમી સદીનો એક મહત્ત્વનો તત્ત્વવિચાર જેનાં મૂળ ૧૯મી સદીના ફેડરિક નિત્શે કે કિર્કેગાર્ડ સુધી ઊંડાં ઊતરેલાં જોઈ શકાય છે.

મૂળ

इं.