ઍક્ટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્ટિંગ

નપુંસક લિંગ

  • 1

    અભિનય; નટવિદ્યા.

મૂળ

इं.

ઍક્ટિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્ટિંગ

વિશેષણ

  • 1

    કાચલાઉ; હંગામી; 'ટેમ્પરરી'.