ઍક્ટિવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્ટિવ

વિશેષણ

 • 1

  ક્રિયાશીલ; સક્રિય; પ્રવૃત્તિશીલ.

 • 2

  ઝડપથી કામ કરવાની ટેવવાળું.

 • 3

  ખંતીલું; ઉદ્યમી.

 • 4

  ઉત્સાહી.

મૂળ

इं.