ઍક્યુપંક્ચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્યુપંક્ચર

નપુંસક લિંગ

  • 1

    શરીરના અમુક નિશ્ચિત ઊર્જા-બિંદુઓ પર સૂક્ષ્મ સોય કે ટાંકણીઓ ભોંકીને રોગોનો ઇલાજ કરવાની એક પદ્ધતિ.

મૂળ

इं.