ઍક્સ્ચેન્જ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્સ્ચેન્જ

નપુંસક લિંગ

  • 1

    આદાનપ્રદાન; વિનિમય.

  • 2

    અદલાબદલી.

  • 3

    વેપાર, ટેલિફોન-વ્યવહાર અને રોજગાર વગેરે માટેનું વિનિમય સ્થળ.

મૂળ

इं.