ઍક્સ્ટેન્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્સ્ટેન્શન

નપુંસક લિંગ

  • 1

    વિસ્તાર; ફેલાવો; પ્રસાર.

  • 2

    લાક્ષણિક મુદત-વધારો.

મૂળ

इं.