ઍક્સ્ટ્રેક્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્સ્ટ્રેક્ટ

નપુંસક લિંગ

  • 1

    સત્ત્વ; સાર; અર્ક; નિષ્કર્ષ.

પુંલિંગ

  • 1

    સત્ત્વ; સાર; અર્ક; નિષ્કર્ષ.

મૂળ

इं.