ઍક્સ્ટ્રાપોલેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્સ્ટ્રાપોલેશન

નપુંસક લિંગ

  • 1

    બહિર્વેશન; પરિસ્થિતિ યથાવત્ રહેશે એમ માનીને એક જગ્યા કે સમયનાં તારણોને કે વલણોને બીજી જગ્યા કે સમય પર લાગુ પાડવાં તે.

મૂળ

इं.