ઍક્સ્ટ્રીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્સ્ટ્રીમ

વિશેષણ

  • 1

    અંતિમ; આખરી.

  • 2

    આત્યંતિક; ઉગ્ર.

  • 3

    ઉત્કટ.

મૂળ

इं.