ઍક્સ્પર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍક્સ્પર્ટ

વિશેષણ

  • 1

    વિશેષજ્ઞ; નિષ્ણાત; તજ્જ્ઞ.

  • 2

    નિપુણ; પ્રવીણ; કુશળ.

મૂળ

इं.