ઍકૉમૉડેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍકૉમૉડેશન

નપુંસક લિંગ

  • 1

    આવાસ; રહેવાની જગ્યા.

  • 2

    સુવિધા; સવલત; અનુકૂળતા.

મૂળ

इं.