ઍગ્રીમેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍગ્રીમેન્ટ

નપુંસક લિંગ

  • 1

    કરાર; અનુબંધ.

  • 2

    સંમતિ.

  • 3

    સુમેળ; અનુરૂપતા.

મૂળ

इं.