ઍંગ્લો-ઇંડિયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍંગ્લો-ઇંડિયન

પુંલિંગ

  • 1

    હિંદી અને અંગ્રેજીનું મિશ્ર સંતાન; એવી એક કોમનો માણસ.

વિશેષણ

  • 1

    તેને લગતું.

મૂળ

इं.