ઍજિટેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍજિટેશન

નપુંસક લિંગ

  • 1

    આંદોલન; ચળવળ.

  • 2

    ઉત્તેજના; ઉશ્કેરાટ.

  • 3

    અશાંતિ.

મૂળ

इं.