ઍટેન્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍટેન્શન

નપુંસક લિંગ

  • 1

    ધ્યાન; મનોયોગ.

  • 2

    સાવધાની; સજગતા.

વિશેષણ

  • 1

    સાવધાન; ખબરદાર; હોશિયાર.

મૂળ

इं.