ઍટમબૉમ્બ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍટમબૉમ્બ

પુંલિંગ

  • 1

    અણુબોમ્બ; પરમાણુને તોડવાની વૈજ્ઞાનિક યુક્તિ વાપરીને તૈયાર થતો અતિ વિનાશક બૉમ્બ.

મૂળ

इं.