ઍટિટ્યૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍટિટ્યૂડ

પુંલિંગ

  • 1

    વ્યવહાર; વર્તન.

  • 2

    અભિવૃત્તિ; વલણ; મનોવૃત્તિ.

  • 3

    ભાવ; રુચિ.

નપુંસક લિંગ

  • 1

    વ્યવહાર; વર્તન.

  • 2

    અભિવૃત્તિ; વલણ; મનોવૃત્તિ.

  • 3

    ભાવ; રુચિ.

મૂળ

इं.