ઍડજસ્ટમેન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍડજસ્ટમેન્ટ

નપુંસક લિંગ

  • 1

    સમાયોજન; યોગ્ય રીતથી ગોઠવણ કે વ્યવસ્થા.

  • 2

    પરિસ્થિતિ સાથે બંધબેસતું થવું.

મૂળ

इं.