ઍડ્રિનલ ગ્રંથિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍડ્રિનલ ગ્રંથિ

સ્ત્રીલિંગ

  • 1

    શરીરમાં સ્ટીરૉઇડ, ઍડ્રિનેલિન વગેરે અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન કરતી કિડનીની ઉપર આવેલી ગ્રંથિ.