ઍડ્વાઇસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍડ્વાઇસ

સ્ત્રીલિંગ

  • 1

    શિખામણ; સલાહ; સૂચન.

  • 2

    સોદા અંગેની અધિકૃત માહિતી; ભરતિયું.

મૂળ

इं.