ઍન્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍન્કર

નપુંસક લિંગ

  • 1

    લંગર.

પુંલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક કાર્યક્રમ-સંચાલક.

મૂળ

इं.