ઍન્ગેજમૅન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍન્ગેજમૅન્ટ

નપુંસક લિંગ

  • 1

    વેવિશાળ; સગાઈ.

  • 2

    રોકાણ; કામકાજ ઇ૰ માટે રોકાવું કે થોભવું પડે તે.

મૂળ

इं.