ઍન્ટ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍન્ટ્રી

સ્ત્રીલિંગ

  • 1

    પ્રવેશ.

  • 2

    પ્રવિષ્ટ; અધિકરણ.

  • 3

    નોંધ; નોધણી.

મૂળ

इं.