ઍન્ટિનૉવેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍન્ટિનૉવેલ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રતિનવલ; નવલકથાના વસ્તુ અને સ્વરૂપ વિશે રૂઢ થયેલા ખ્યાલને તોડી નવલકથાનું જે નવું સ્વરૂપ બંધાયું તે.

મૂળ

इं.