ઍન્થ્રૉપૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઍન્થ્રૉપૉલૉજી

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    નૃવંશશાસ્ત્ર; માનવવંશશાસ્ત્ર; મનુષ્યની ઉત્પત્તિ તથા તેના ભૌતિક અને સાંસ્કૃતિક વિકાસ અંગેનું શાસ્ત્ર કે વિજ્ઞાન.

મૂળ

इं.